FCI (ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા નોન - એક્ઝિક્યુટિવ ની ભરતી....
::: અગત્યની તારીખ :::
ફોર્મ શરૂ તા. : 06/09/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 05/10/2022
પરીક્ષા તા. : (અંદાજિત) જાન્યુઆરી 2023
કોલ લેટર : પરિક્ષાના 10 દિવસ અગાઉ શરૂ થઈ જશે... ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
કુલ જગ્યા : 5043
લાયકાત જોવા માટે નોટિફિકેશન જોવી...
*** SC/ ST/ વિકલાંગ માટે : ચલણ નથી.
*** અન્ય માટે : Rs. 500/-
>>> પરિક્ષાના અભ્યાસક્રમ માટે પેઇઝ નંબર 10 થી 14 જુઓ.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- જાતિનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લયકાત પ્રમાણે તમામ માર્કશીટ
- મોબાઈલ નંબર (હાલ ચાલુ હોય તે)
- ઈમેઈલ આઇડી (લૉગિન થતું હોય તે)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/fcineaug22/basic_details.php
લૉગિન માટે
https://ibpsonline.ibps.in/fcineaug22/