નવોદય વિદ્યાલય દ્વારા ધો.9 એડમિશન ફોર્મ શરૂ....
>>> ફોર્મ શરૂ થયાની તા. : 02/09/2022
>>> ફોર્મ માટે છેલ્લી નવી વધારેલ તા. : 25/10/2022
>>> પ્રવેશ પરીક્ષા તા. : 11/02/2022નવોદય વિદ્યાલયમા વિનામુલ્યે રહેવા જમવા અને શિક્ષણ સુવિધા...
ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તા. : 01/05/2008 થી તા. : 30/04/2010 ની વચ્ચે ની હોવી જોઈએ.
<< ફોર્મ ભરવા માટે જરૂરી વિગત >>
1. બાળકનો ફોટો સહી
2. અગાઉના અભ્યાસક્રમની માહિતી
4. આધાર કાર્ડ (બાળકનું)
5. વાલીની સહી
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://www.nvsadmissionclassnine.in/nvs9reg/checkVacancy
લૉગિન માટે
https://www.nvsadmissionclassnine.in/nvs9reg/homepage
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)