પ્રાદેશિક કમિશનર નગરપાલિકા અમદાવાદ દ્વારા ભરતી...

પોસ્ટ : લીગલ ઓફિસર

ઉંમર : 45 વર્ષ થી વધુ નહી

લાયકાત : LLB

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 02/11/2022

ઇન્ટરવ્યુ સમય : 11:00 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ ઝોન, પાંચમો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિ નગર અમદાવાદ.