જોઇન ઇન્ડિયન આર્મી દ્વારા 10+2 ટેકનિકલ ભરતી યોજના માટે કોર્સ TES -49....

>>> ફોર્મ શરૂ થવાની તા. : 15/11/2022
>>> ફોર્મ માટે છેલ્લી તા. : 14/12/2022

::: વયમર્યાદા :::

16.5 થી 19.5 વર્ષ

લાયકાત : 12 પાસ સાયન્સ PCM (60%)

<> <> જાહેરાત <> <>
👇👇👇

>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • ધો.10 માર્કશીટ
  • ધો.12 માર્ક શીટ (સાયન્સ)
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઈમેલ આઇડી