નેશનલ હેલ્થ મિશન (NHM) દ્વારા ભરતી...
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
<< ફોર્મ માટે અગત્યની તારીખ >>
ફોર્મ શરૂ તા. : 15/10/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 21/10/2022
:: પોસ્ટ ::
- ફાર્માસિસ્ટ
- કોલ્ડ ચેઇન મિકેનિક
- પ્રોગ્રામ આસિસ્ટન્ટ
- એકાઉન્ટન્ટ (જિલ્લા કક્ષાએ)
- એકાઉન્ટન્ટ (તાલુકા કક્ષાએ)
- ડેટા એન્ટ્રી ઓપરેટર
- એકાઉન્ટન્ટ (પ્રા.આ.કેન્દ્ર)
<> <> લાયકાત,પગાર અને વયમર્યાદા <> <>
<><> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- સ્કૂલ લિવિંગ (LC)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઇ - મેઇલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx