કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા ભરતી...
પોસ્ટ : કાયદા અધિકારી
લાયકાત : L.L.B.
વયમર્યાદા : મહતમ 50 વર્ષ
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
જાહેરાત તા. : 14/10/2022
>>> અરજી સ્થળ : નાયબ સચિવશ્રી(મહેકમ), કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, બ્લોક નં. 5/1 માળ સચિવાલય ગાંધીનગર - 382010