પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી  વડોદરા દ્વારા ભરતી...

<< પોસ્ટ >>
  • અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર એક્સપર્ટ
  • ફાઈનાન્સ સ્પેશિયાલિસ્ટ
  • મોનિટરિંગ & ઈવોલ્યુશન એક્સપર્ટ
ઇન્ટરવ્યુ તા. : 22/10/2022

ઇન્ટરવ્યુ સમય : સવારના 10:30 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી, ગાંધીનગર ઝોનની કચેરી, બ્લોક નં. 9 ભોયતળિયુ ઉધ્યોગભવન સેક્ટર - 11 ગાંધીનગર  - 382011.