જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

પોસ્ટ : ડિપ્લોમા ટ્રેઇની

લાયકાત : ડિપ્લોમા

પગાર : 12,000/-

<< કાર્ય સ્થળ >>

  • નડિયાદ
  • આણંદ
  • વડોદરા

ભરતી મેળાની તા. : 18/10/2022

ભરતી મેળાનો સમય : સવારે 11:00 કલાકે

ભરતી મેળાનું સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી બ્લોક બહુમાળી ભવન અમરેલી.