ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી વડોદરા દ્વારા ભરતી...
પોસ્ટ : કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
ઉંમર : 40 વર્ષ
લાયકાત : BAMS/GNM/B.Sc નર્સિંગ
પગાર : 25,000/-
ભરતી : ઓફલાઇન (રૂબરૂ)
તારીખ : 19/10/2022 ના રોજ સવારે 09:30 થી બપોરે 12:30 કલાક સુધી...
રૂબરૂ હાજર રહેવાનુ સ્થળ : એજ્યુસેલ હોલ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વડોદરા.