નેશનલ આયુષ મિશન ગાંધીનગર દ્વારા ભરતી...

પોસ્ટ : યોગ ઇન્સ્ટ્રકટર

<< પગાર >>

પુરુષ માટે : 8,000/-

સ્ત્રી માટે : 5,000/-

<<< કામગીરી નું સ્થળ  >>

પુરુષ માટે :- 👉 આયુષ હેલ્થ અને વેલનેશ સેન્ટર સરઢવ તા. ગાંધીનગર

સ્ત્રી માટે :-  👉 આયુષ હેલ્થ અને વેલનેશ સેન્ટર (1) દોલાસણા વાસણા, તા. ગાંધીનગર (2) સરઢવ તા. ગાંધીનગર, (3) ખાનપુર તા. દહેગામ (4) રિદ્રોલ તા. માણસા.


ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 11/10/2022, મંગળવાર

ઇન્ટરવ્યુ સ્થળ : આર્યુવેદ શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગર.

ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 થી 01:00 કલાકે..