મોરબી જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...
<< પોસ્ટ >> 👇👇
1. ડિસ્ટ્રિક્ટ પ્રોજેકટ કો - ઓર્ડિનેટર>>> લાયકાત : ગ્રેજ્યુએટ 50 %
>>> પગાર : 10,000/-
>>> ઉંમર : 18 થી 58 વર્ષ
2. તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર
>>> લાયકાત : ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ/ફૂડ એન્ડ ન્યુટ્રિશિયન/સાયન્સની ડિગ્રી
>>> પગાર : 15,000/-
>>> ઉંમર : 18 થી 58 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 01/10/2022
અરજી મોકલવાનુ સ્થળ : નાયબ કલેક્ટરશ્રી, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, પ્રથમ માળ,રૂમ નં. 108, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી. - 2