મદદનીશ નિયામક રોજગાર કચેરી રાજકોટ દ્વારા ભરતી...

<< પોસ્ટ >>

  • કસ્ટમર સર્વિસ એસોસિએટ
  • કેશિયર
  • પેકિંગ એસોસિએટ

લાયકાત : 10 પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ

ભરતી મેળાની તા. : 06/10/2022

સમય : સવારે 10:00 થી 04:00 વાગ્યા સુધી..

સ્થળ : રીલાયન્સ મોલ, રાજકોટ 150 રિંગ નાના મૌવા સર્કલ પાસે રાજકોટ.