GMDC (ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન) દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

::: ટ્રેડ :::
  • માઇનિંગ એંજિનિયર
  • મિકેનિકલ એંજિનિયર
  • ઇલેક્ટ્રિકલ એંજિનિયર
  • સિવિલ એંજિનિયર
  • ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટ
  • હેલ્થ સેનિટરી ઈન્સ્પેકટર
  • ઇલેક્ટ્રિશિયન
  • મિકેનિક (મોટર વ્હીકલ)
  • ડીઝલ મિકેનિક
  • વેલ્ડર
  • પ્લંબર
ફોર્મ : અરજી દ્વારા

અરજી માટે છેલ્લી તા. : 20/10/2022 સુધીમાં...

અરજી મોકલવાનું સરનામું : જનરલ મેનેજર (પ્રોજેકટ) GMDC લિમિટેડ, લિગ્નાઈટ - ભાવનગર, ગામ - તગડી, પોસ્ટ - માલપર, જિલ્લો - ભાવનગર - 364002.