સુરક્ષા સેતુ સોસાયટી આણંદ દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રોજેકટ કન્સલટન્ટ

પગાર : 10,000/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

છેલ્લી તા. : 30/10/2022

અરજી મોકલવાનું સ્થળ : પોલીસ અધિક્ષકશ્રી, કચેરી બોરસદ ચોકડી નજીક,સેવા સદન સામે આણંદ.