ઉચ્ચ શિક્ષણ માટે Rs. 15 લાખ સુધીની લોન યોજના....

યોજના : ઉચ્ચ શિક્ષણ માટે લોન યોજના...

ક્યાં કોર્સ માટે લોન મળવા પાત્ર છે ???

  • મેડિકલ તેમજ પેરમેડિકલ 
  • ડેન્ટલ
  • આયુર્વેદિક
  • હોમિયોપેથિક
  • ફિઝિયોથેરાપી
  • ફાર્મસી
  • MCA
  • BSC
  • BBA
  • MBA
  • B.tech
  • M.tech
  • AICTE, મેડિકલ કાઉન્સેલિંગ ઓફ ઈન્ડિયા, UGC માન્ય અભ્યાસક્રમ
  • એન્જિનિયરિંગ (ડિગ્રી તથા ડિપ્લોમા) બાયોટેક્નોલીજી

લોન રકમ : Rs.1500,000/-

ફોર્મ કઈ રીતે ભરવું ?? : અહી ક્લિક કરો.

છેલ્લી તા. : 31/12/2022
>> હેલ્પડેસ્ક <<
👇👇👇
વધુ માહિતી માટે તમે હેલ્પલાઈન માં 079-23257559 આ નંબર પર સંપર્ક કરી શકો છો.
અથવા આ ઈ-મેલ પર મેલ કરવો mdgbcdc14@gmail.com.



<< જરૂરી ડૉક્યુમેન્ટ >>
  •  ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • રેશન કાર્ડ  
  • ધો.10 અને 12 માર્કશીટ 
  • ફી પહોંચ
  • એડમિશન લેટર
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • બેન્ક પાસબુક
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
>>> વધુ માહિતી માટે : અહી ક્લીક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gbcdconline.gujarat.gov.in/


આ યોજનાનો લાભ OBC કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો લઈ શકશે...

 શકશે...