CMSS (માનનીય મુખ્ય મંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના)....


સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ
👇👇👇👇
31/12/2023 સુધી અરજી કરી શકશે...

::: સૂચના :::

1. રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ નોટીસબોર્ડ પરની બધી વિગતોની ખાસ સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અરજી માટે ફોર્મ ભરવું.
2. વિદ્યાર્થીઓએ પરિણામ ન આવેલ હોય કે વિલંબ થાય તેમ હોય તો પણ એનેક્ષર-૯ ભરીને સમયમર્યાદામાં અચૂક અરજી કરવી. દરેક વિદ્યાર્થીએ ઓરીજીનલ માર્કશીટ આવ્યા બાદ તે અચૂક અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન માર્કશીટ માન્ય રાખવામાં આવશે નહિ.
3. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૩ છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ ૦૮/૦૧/૨૦૨૪ છે. જેની ખાસ નોંધ લેવી.
4. ઘણા વિદ્યાર્થીઓના પરીણામ ન આવવાને કારણે મેડીકલ/આયુર્વેદ/પેરામેડિકલ અભ્યાસક્રમની ફ્રેશ અને રીન્યુઅલની લીંક ફેબ્રુઆરી માહથી શરુ કરવામાં આવશે જેની નોંધ લેવી.
5. જે વિદ્યાર્થીઓ ને ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ITR Acknowledgement આવતું હોય તેઓએ Income Certificate અપલોડ કરવું અને આગળની પ્રોસેસ કરવી.


<<< જાહેરાત >>>
👇👇👇

:: કોર્ષ મુજબ ડીપાર્ટમેન્ટ ::
👇👇


<><>  વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

: સ્કોલરશીપ ફોર્મ ભરતી સમયે જરૂરી ડૉક્યુમેન્ટ :
👇👇👇

**** ડોકયુમેન્ટનું ફોરમેન્ટ માટે : અહી ક્લિક કરો.

>>>> ગુજરાત સરકાર દ્વારા રજૂ કરેલ ઠરાવોની યાદી જોવા માટે : અહી ક્લિક કરો.
>>>> વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ : અહી ક્લિક કરો.
>>>> ડિપાર્ટમેન્ટનું લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

નોંધ : સ્કોલરશીપ ફોર્મ ભરતા પહેલા ઉપર જણાવેલ તમામ ડૉક્યુમેન્ટ નમૂના પ્રમાણેના તૈયાર રાખવા...

અગત્યની સૂચના માટે : અહી ક્લિક કરો.

>>>> List of talukas having below 50 literacy rate : અહી ક્લિક કરો

👉 વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ અંગે સ્ટેટસ જોવા માટે : અહી ક્લિક કરો. 

CMSS helpline numbers: 079-26566000,7043333181 (10:30 AM to 6:00 PM)

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://scholarships.gujarat.gov.in/