GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • ડ્રાફ્ટમેન સિવિલ
  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
  • રેફ્રીજરેટ એન્ડ કંડિશન મિકેનિક
  • વાયરમેન
  • પ્લંબર
લાયકાત : 10 પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)

અરજી કરવા માટેની તા.  : 15/12/2023 થી 20/12/2023

અરજી સ્થળ : વહીવટી શાખા,GSRTC વિભાગીય કચેરી,G.D.મોદી કોલેજ સામે, એરોમા સર્કલ પાલનપુર, બનાસકાંઠા - 385001



>> અરજી ફોર્મ સાથે જોડવાના ડોકયુમેન્ટ <<
👇👇


એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://apprenticeshipindia.org/