GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<

આસિસ્ટન્ટ પ્રોફેસર
  • ઓપ્થલ્મોલોજી
  • ડેન્ટીસ્ટ્રી
  • T.B. ચેસ્ટ
  • ઈમરજન્સી મેડીસીન
  • જનરલ સર્જરી
  • ઓબ્સ એન્ડ ગાયનેક
  • પીડિયાટ્રિક્સ
  • સાયક્રિયાટ્રિ
  • સ્કીન એન્ડ V. D.
  • ઓર્થોપેડિક
  • રેડિયોથેરાપી
  • E.N.T.
::: ફોર્મ માટે અગત્યની તારીખ :::

ફોર્મ શરૂ તા. : 15/12/2023 બપોરના 13:00 કલાકે...
ફોર્મ છેલ્લી તા. : 01/01/2024 રાત્રિના 11:59 કલાક સુધી...

નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.

ઉંમર : 43 વર્ષ



::: ચલણ :::
જનરલ : 100/-
અન્ય માટે : ચલણ નથી

👉 ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહ
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...

>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=