RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા ભરતી...

પોસ્ટ : એન્ક્રોચમેન્ટ રીમુવલ ઈન્સ્પેકટર

વયમર્યાદા : 52 વર્ષથી વધુ નહીં..

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

લાયકાત : નિવૃત લશ્કરી અધિકારી

ઇન્ટરવ્યુ તા. : 21/12/2023 (ગુરુવાર)

ઇન્ટરવ્યુ સમય : 09:30 થી 11:00 કલાક દરમિયાન

ઇન્ટરવ્યુ સ્થળ : ડો. આંબેડકર ભવન, ઢેબર રોડ, સેંટરલ ઝોન કચેરી, પ્રથમ માળ મિટિંગ હૉલ.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.