ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • ડેટા એન્ટ્રી ઓપરેટર (કાર્યપાલક ઇજનેર રાજકોટ)
  • ડેટા એન્ટ્રી ઓપરેટર (જાગીર વ્યવસ્થાપક રાજકોટ)
*** કુલ જગ્યા : 85
*** લાયકાત : 10 પાસ
*** પગાર : 6000/-

અરજી માટે છેલ્લી તા. : 27/01/2023

અરજી સ્થળ : ગુજરાત હાઉસિંગ બોર્ડ, ત્રીજો માળ, પંડિત દીનદયાળ નગર, રંગોલી પાર્ક કોલોની નવા 150 ફૂટ રિંગ રોડ - 2 રાજકોટ.



નોંધ : ઉમેદવારે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત...

<<< એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.