અપોલો ટાયર્સ લિમિટેડ વડોદરા દ્વારા ભરતી....

:: પોસ્ટ ::

નીમ ટ્રેઇની

વયમર્યાદા : 18 થી 25 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

:: ઇન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ ::

તારીખ :06 થી 09 ડિસેમ્બર 2022
સમય : સવારે 9:00 થી 12 સુધી
સ્થળ : એપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, એપોલો ટાયર્સ લિમિટેડ, ગામ લીમડા તા. વાઘોડિયા જી. વડોદરા.