GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....
પોસ્ટ : મેડિકલ ટેક્નિશિયન (EMT)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
લાયકાત : BSC/GNM/ANM
- ઇન્ટરવ્યુ તા. : 07 અને 09 ડિસેમ્બર 2022
- સમય : સવારે 10:00 થી 02:00 વાગ્યા સુધી...
<< નોકરી માટેના સ્થળ >>
- સુરત
- વડોદરા
- પંચમહાલ
- ભરુચ
- ભાવનગર
- જુનાગઢ
- જામનગર
- રાજકોટ
- અમદાવાદ