ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સુરત દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી...
પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ
લાયકાત : 9 પાસ
ઉંમર : 18 થી 40 વર્ષ
>>>> અરજી મેળવવાની તા. : 16/01/2023 થી 20/01/2023
>>>> સમય : સવારે 11 થી બપોરે 4 વાગે..
>>>> અરજી ફોર્મ મેળવવાનું સ્થળ : પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઇન્સ સુરત.
અરજી કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી...