સંકલિત બાળ સુરક્ષા યોજના નવસારી દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- સુરક્ષા અધિકારી
- સામાજિક કાર્યકર
- આઉટ રીચ વર્ક
- ઓફિસ ઇન્ચાર્જ
- હાઉસ ફાધર
- મેનેજર કમ કો - ઓર્ડિનેટર
- આયાબેન
ભરતી : ઓફલાઇન (અરજી દ્વારા)
અરજી છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરાત તા. : 12/01/2023
<<< અરજી મોકલવાનું સરનામું >>>