જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ દ્વારા ભરતી...
:: પોસ્ટ અને પગાર ::
- એકાઉન્ટ આસિસ્ટન્ટ :- 12,000/-
- IEC /ઇક્વિટી સોશિયલ એન્ડ બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન કન્સલટન્ટ :- 25000/-
ભરતી : ઓફલાઇન
અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા : 19/01/2023
અરજી સ્થળ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત ભવન, બોટાદ A/3 11 બીજો માળ, ખસ રોડ, બોટાદ.