કરજણ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
:: ટ્રેડ ::
- હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
- કોમ્પુટર ઓપરેટર (કોપા)
- વાયરમેન
- ડ્રાઈવર કમ મિકેનિક (ડીઝલ)
- સર્વેયર
- બેક ઓફિસ આસિસ્ટન્ટ
- ગાર્ડનર
- પલમ્બર
- પમ્પ ઓપરેટર કમ મિકેનિક
- એકકાઉન્ટ આસિસ્ટન્ટ
- ઇલેક્ટ્રિશિયન
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
ઉંમર : 18 થી 35
અરજી માટે તા. : 18/01/2023 થી 25/01/2023 સુધી
નોંધ : ઉમેદવારે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત...
<<< એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.