અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

<<< ટ્રેડનું નામ >>>

  • સર્વેયર
  • ડ્રાફ્ટમેન સિવિલ
  • પ્લમ્બર
લાયકાત : ITI પાસ

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

*** અરજી મેળવાની તા. : 19/01/2023 થી 24/01/2023 સુધીમાં

*** સમય : બપોરના 12:00 કલાકે થી સાંજે 04:00 કલાક સુધી...

>>> અરજી માટે છેલ્લી તા. : 02/02/2023 સુધીમાં