ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- નર્સ પ્રેકટીશ્નર મીડવાઈફ
વયમર્યાદા : 40 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 05/01/2023
રજીસ્ટર્શન સમય : બપોરે 12:00 કલાકે
સ્થળ : બીજો માળ, ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, નર્મદા મુ. રાજપીપલા.