BSF દ્વારા લશ્કરી/અર્ધ લશ્કરી/ પોલીસફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં ભરતી તાલીમ લેવા અંગે...


બી.એસ.એફ. દ્વારા લશ્કરી/અર્ધ લશ્કરી/ પોલીસફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં ભરતી સબબ નિવાસી તાલીમવર્ગમાં તાલીમ લેવા બાબત...

:: જરૂરી લાયકાત અને ઉંમર ::
  • ધો. 10 પાસ  માટે 21 વર્ષ
  • ધો. 12 પાસ માટે 23 વર્ષ
:: શારીરિક યોગ્યતા ::

ઉંચાઈ - ૧૬૮ સે.મી
વજન - ૫૦ કિલો
છાતી - ૭૭-૮૨ સે.મી

<< તાલીમ સ્થળ >>
  • ભુજ
  • ગાંધીધામ
  • દાંતીવાડ
  • ગાંધીનગર