સાવરકુંડલા નાગરિક સહકારી બેન્ક લી. દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- મેનેજર
- ઓફિસર
<< લાયકાત >>
- મેનેજર માટે : પોસ્ટ ગ્રેજ્યુએટ/CA
- ઓફિસર માટે : પોસ્ટ ગ્રેજ્યુએટ/MBA
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
જાહેરાત તા. : 20/01/2023
અરજી સ્થળ : શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેન્ક લી. રિધ્ધિ સિધ્ધીનાથ મહાદેવ બિલ્ડીંગ, નદી બજાર સાવરકુંડલા.