:: પોસ્ટ ::
- કાયદા અધિકારી
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
પગાર : 40,000/- માસિક ફિક્સ
અરજી માટે છેલ્લી તા. : 31/01/2023
અરજી સ્થળ : અધિક પોલીસ મહાનિર્દેશક CIDC ક્રાઇમ અને રેલ્વેઝ ગુ. રા. ગાંધીનગરની કચેરી ચોથા માળ, પોલીસ ભવન, સેક્ટર - 18, ગાંધીનગર 382018.
અરજી ફોર્મ નમૂનો ડાઉનલોડ કરવા માટે તા. : 21/01/2023 થી 31/01/2023
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.