SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા ભરતી...

ફોર્મ ભરવાની તારીખ અને કુલ જગ્યા માં વધારો કરેલ છે....

છેલ્લી તા. : 24/02/2023

કુલ જગ્યા : 12,523/-

દિવસના સમય દરમિયાન વેબ સાઇટ ધીમે ચાલતી હોવાથી રાત્રિના સમયે  ફોર્મ ભરવા માટે પ્રયત્ન કરવો... ફોર્મ સરળતાથી ભરાઈ જશે...

👨‍✈️   પોસ્ટ   👩‍🏫
--------------------------------------------------------

  • મલ્ટી ટાસ્ક સ્ટાફ (MTS)
  • હવાલદાર


📆  ફોર્મ ભરવાની તારીખ  🕘
--------------------------------------------------------
  • ફોર્મ શરૂ તા : 18/01/2023
  • છેલ્લી નવી વધારેલ તા : 24/02/2023
  • ઓનલાઈન ફી છેલ્લી તા. : 19/02/2023
  • સુધારા માટે તા. : 23 થી 24 ફેબ્રુઆરી
  • CBT પરીક્ષા : April 2023


👨‍👨‍👧‍👦  ટોટલ જગ્યા  👩‍👩‍👦‍👦
--------------------------------------------------------

કુલ વધારેલ જગ્યા  = 12,523


📑  જરૂરી ડૉક્યુમેન્ટ  📄
--------------------------------------------------------
  • માર્કસશીટ
  • જાતિનો દાખલો
  • નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (ફક્ત General માટે)
  • આધારકાર્ડ
  • ફોટો / સહી
  • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)


👩‍🏫👨‍🎓  લાયકાત  👨‍🎓👩‍🏫
--------------------------------------------------------
  • 10 પાસ


🕘  વયમર્યાદા  📆
--------------------------------------------------------
  • 18 થી 25 વર્ષ
  • 02/01/1998 થી 01/01/2005 ની વચ્ચે જન્મ હોવો જોઈએ



   ચલણ   💰
--------------------------------------------------------
  • જનરલ માટે ₹ 100/-
  • SC/ST માટે : ચલણ નથી
  • OBC માટે ₹ 100/-
  • સ્ત્રી માટે : ચલણ નથી
  • PH માટે  : ચલણ નથી


📕  નોટિફિકેશન PDF  📑
--------------------------------------------------------



💻  ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ  📲 

https://ssc.nic.in/




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱