જનરલ હોસ્પિટલ નડીયાદ દ્વારા ભરતી...
પોસ્ટ : ઓક્સિજન ઓપરેટર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
::: ઇન્ટરવ્યુ તારીખ,સ્થળ અને સમય :::
તારીખ : 28/02/2023
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : મિટિંગ હૉલ સિવિલ હોસ્પિટલ નડિયાદ.