પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી વડોદરા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • એનવાઇરમેન્ટ ઇજનેર
લાયકાત : B.E./B.Tech + 2 વર્ષનો અનુભવ

પગાર : 30,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • તારીખ. : 27/02/2023 ના રોજ 11:00 કલાકે
  • સ્થળ :  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, છઠા માળે, L & T સર્કલ પાસે વડોદરા.