GSEB (ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા ગુજકેટ પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર...

પ્રોવિઝનલ આન્સર કી જ ફાઇનલ આન્સર રહેશે...

GUJCET (ગુજરાત કોમન એંટરન્સ ટેસ્ટ)

📆 પરીક્ષા તારીખ : 03/04/2023

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>>> ફાઇનલ આન્સર કી માટે : અહી ક્લિક કરો.


***********************************************************************************
GSEB (ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા ગુજકેટ પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર...

GUJCET (ગુજરાત કોમન એંટરન્સ ટેસ્ટ)

📆 પરીક્ષા તારીખ : 03/04/2023

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>>> પ્રોવિઝનલ આન્સર કી માટે : અહી ક્લિક કરો.



***********************************************************************************
GSEB (ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા ગુજકેટ પરીક્ષા હોલ ટિકિટ શરૂ...

GUJCET (ગુજરાત કોમન એંટરન્સ ટેસ્ટ)

📆 પરીક્ષા તારીખ : 03/04/2023

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

હોલટિકિટ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gujcet.gsebht.in/#!/home



**************************************************************************************
GSEB દ્વારા ગુજકેટ પરીક્ષા તારીખ જાહેર....

GUJCET (ગુજરાત કોમન એંટરન્સ ટેસ્ટ)
  • પરીક્ષા તારીખ : 03/04/2023 (સોમવાર)
  • પરીક્ષા તા. : 10:00 થી 16:00 કલાક દરમિયાન 


ગુજકેટ ફોર્મ તારીખ લંબાવવામાં આવેલ છે...
👇👇👇
ફોર્મ માટે છેલ્લી નવી વધારેલ તા. : 25/01/2023



>> GUJCET 2023 ઓનલાઈન આવેદનપત્રો ભરવા બાબતે...
  • ફોર્મ શરૂ થવાની તા. : 06/01/2023
  • છેલ્લી તા. : 20/01/2023 સુધી...
  • પરીક્ષા ફી : Rs.350/-
  • પરીક્ષા તા. : 03/04/2023 સોમવાર (10:00 થી 16:00 કલાક)





>>> ગુજકેટ બુકલેટ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • ધો.10 ની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • SID નંબર અથવા ધો.12 એપ્લિકેશન નંબર
  • નોંધ : જો SID નંબર અથવા ધો.12 એપ્લીકેશન નંબર ન હોય તો ઓનલાઈન મળી શકશે.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gujcet.gseb.org/