ગુજરાત સ્ટેટ લાયન ક્ન્વર્ઝેશન સોસાયટી પાલિતાણા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

>>> ટ્રેકર્સ
  • લાયકાત : 10 પાસ
  • પગાર : 13,310/-
>>> ડ્રાઈવર
  • લાયકાત : 10 પાસ
  • પગાર : 10,890/-
>>> લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર
  • લાયકાત : ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી
  • પગાર : 20,000/-
ભરતી કરાર આધારિત...

અરજી છેલ્લી તા. : 06/05/2023

અરજી સ્થળ : નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, શેત્રૂજી વન્ય જીવ વિભાગ, રેલ્વે ફાટક પાસે રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ રાજસ્થલી રોડ, તા. પાલિતાણા 364270