પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર
અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 22/04/2023
અરજી મોકલવાનું સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ઔધ્યોગિક તાલીમ સંસ્થા, ખેડબ્રહ્મા સૂરતીકંપા રોડ, બી.એસ. એન. એલ. ઓફિસની બાજુમાં તા. ખેડબ્રહ્મા જિલ્લો. સાબરકાંઠા - 383255