જિલ્લા પંચાયત સુરત સંચાલિત છાત્રાલયોમાં ભરતી...

<< પોસ્ટ >>

  • ગૃહપતિ
  • રસોયા
  • ચોકીદાર

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

**** ઇન્ટરવ્યુ તા. : 15/02/2023

**** સમય : સવારના 10:00 કલાકે

**** સ્થળ : આચાર્યશ્રી, ઉત્તર બુનિયાદી વિધ્યાલય, મુ. પો. દેવગઢ તા. માંડવી જી. સુરત - 394440