જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...
>> પોસ્ટ <<
- સેલ્સ મેનેજર
>>> લાયકાત : સ્નાતક
>>> પગાર : 16,000/-
>>> ઉંમર : 25 થી 35 વર્ષ
- ઇન્શ્યોરન્સ કન્સલ્ટન્ટ
>>> લાયકાત : 12 પાસ
>>> ઉંમર : 18 થી 40 વર્ષ
::: ભરતી તારીખ,સમય અને સ્થળ :::
- તારીખ : 09/02/2023
- સમય : સવારે 11:00 કલાક
- સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ.
:: અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં માટેની લીંક ::
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup