બોટાદ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડનું નામ <<

  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
  • કોમ્પુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
  • વાયરમેન

લાયકાત : ITI પાસ

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી ફોર્મ મેળવવાની તા. : 07/02/2023 થી 22/02/2023 સુધીમાં...

અરજી છેલ્લી તા. : 27/02/2023 સુધીમાં...