ધ અર્બન હેલ્થ સોસાયટી ભાવનગર દ્વારા ભરતી...
પોસ્ટ : લેબોરેટરી ટેક્નિશિયન
પગાર : 13,000/-
ઉંમર : 58 વર્ષ
અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 09/02/2023
અરજી સરનામું : મેમ્બર સેક્રેટરી, અર્બન હેલ્થ સોસાયટી, આરોગ્ય વિભાગ, ભાવનગર.