EMRI 108 ઈમરજન્સી દ્વારા ડ્રાઈવર માટે ભરતી....
પોસ્ટ : ડ્રાઈવર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : 10/02/2023
- ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 વાગ્યા થી 12:00 વાગ્યા સુધી...
લાયકાત : 10 પાસ
ઉંમર : 25 થી 35 વર્ષ
અનુભવ : 5 વર્ષ ડ્રાઇવિંગ નો અનુભવ
>> નોકરી માટે સ્થળ <<
- ભરુચ
- કચ્છ
- રાજકોટ
- પંચમહાલ