વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભરતી...

>> પોસ્ટ <<

એપ્રેન્ટિસ

લાયકાત : 10 પાસ/ITI પાસ

અરજી માટે છેલ્લી તા. : 13/03/2023

અરજી સ્થળ : 👇👇

સામાન્ય વહીવટી વિભાગ,એપપ્રેન્ટિસ શાખા, રૂમ નં. 127/1 ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા - 390001


*** અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

નોંધ : ઉમેદવારે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત...


<<< એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.