ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મહીસાગર દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- આયુષ મેડિકલ ઓફિસર
- મેડિકલ ઓફિસર
- પ્રોગ્રામ એસોસિએટ
- ડિસ્ટ્રિક્ટ એકાઉન્ટ
- ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
- તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
- સ્ટાફ નર્સ
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર
- સિકસલ કાઉન્સેલર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
::: ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ :::
ઇન્ટરવ્યુ તારીખ : 29/03/2023 બુધવાર
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, C/10 પહેલો માળ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, મહીસાગર મુ. લુણાવાડા જી. મહીસાગર.