ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • કોમ્પુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામ આસિસ્ટન્ટ (COPA)
લાયકાત : 10 પાસ/ITI પાસ

ભરતી નો પ્રકાર : કરાર આધારિત
  • છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
  • જાહેરાત તા. : 24/03/2023
અરજી મોકલવાનું સ્થળ : કાર્યપાલક ઇજનેરશ્રી કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પહેલો માળ, ઉધના દરવાજા, ખટોદરા સુરત - 395002.


<<< એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.