નેશનલ હેલ્થ મીશન મોરબી દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • આયુષ તબીબી
  • પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશિયન
  • ફાર્માસિસ્ટ
  • સ્ટાફ નર્સ
  • ફિમેલ હેલ્થ વર્કર
  • કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ
  • એકાઉન્ટ કમ ડેટા ડેટા એન્ટ્રી આસિસ્ટન્ટ

ફોર્મ શરૂ થયાની તા. : 20/03/2023

ફોર્મ માટે છેલ્લી તા. : 27/03/2023


::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • લાયકાત મુજબની માર્કશીટ
  • LC
  • મોબાઈલ નંબર
  • ઇ મેઈલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx