નેશનલ હેલ્થ મીશન વલસાડ દ્વારા ભરતી...
પોસ્ટ : મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર
ઉંમર : 40 વર્ષ
પગાર : 16,000/-
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 20/03/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 27/03/2023
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx