ગુજરાત સ્ટેટ લાયન ક્ન્વર્ઝેશન સોસાયટી પોરબંદર દ્વારા ભરતી...
પોસ્ટ : વેટરનરી ડોક્ટર
પગાર : 50,000/-
ઉંમર : 40 વર્ષથી વધારે નહીં
લાયકાત :
B.V.Sc & A.H.
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 11/05/2023
ઇન્ટરવ્યુ સમય : 11:30 કલાકે
રજીસ્ટ્રેશન તારીખ અને સમય : 11/05/2023 ના રોજ 10 થી 11
સ્થળ : નાયબ વનરક્ષકશ્રીની કચેરી,પોરબંદર વન વિભાગ, ફોરેસ્ટ કોલોની, ચોપાટી મેદાન પાસે, પોરબંદર - 360575