સીધા-ધિરાણ યોજના હેઠળ વિચારતી અને વિમુક્ત જાતિના ઉમેદવાર માટે ઓનલાઈન લોન અરજી કરવા અંગેની જાહેરાત...

વિષય : લોન મેળવવા માટે

લોનના પ્રકાર
>>>> લઘુ ધિરાણ યોજના(Micro Finance)

>>>> શૈક્ષણિક લોન (ન્યૂ આકાંક્ષા યોજના)

>>>> મુદ્દતી લોન(Term Loan)

>>>> મહિલા સમૃદ્ધિ યોજના

>>>> નવી સ્વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)


>>>> આ યોજના માટે કોણ ફોર્મ ભરી શકે..

1. અરજદાર વિચરતી-વિમુક્ત જાતિના હોવા જોઈએ.
2. અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.
3. અરજદારની ઉંમર અરજી કર્યા તારીખે ધંધા/વ્યવસાયની યોજનાઓ માટે 21 થી 50 વર્ષની હોવી જોઈએ.
4. અરજી કરતી વખતે આધાર નંબર બેન્ક એકાઉન્ટમાં લિન્ક હોય તે જ આપવો.

(નોંધ: નિગમમાંથી અગાઉ લોન લીધેલ હોય અને ભરપાઈ કરવાની બાકી હોય તેવા અરજદારોએ લોન માટે અરજી કરવી નહિ)
(સીધા-ધિરાણ યોજનામાં કુટુંબદીઠ એક વ્યકિતએ અને એક જ યોજનામાં લોન અરજી કરવાની રહેશે.)


લોન માટે અરજી કરવાની છેલ્લી તા. : 15/06/2023



વિચરતી અને વિમુક્ત જાતિમાં કોનો સમાવેશ થાય ????

>>> વિચરતી જાતિઓની યાદી

>>> વિમુક્ત જાતિઓની યાદી

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

:: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • રેશન કાર્ડ
  • લાઇટ બિલ
  • અનુભવ નો દાખલો
  • ક્વોટેશન/ભાવપત્રક
(બાકી અન્ય ડૉક્યુમેન્ટ માટે વેબસાઇટની મુલાકાત લો.)

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gndcdconline.gujarat.gov.in/