અપોલો ટાયર્સ લિમિટેડ વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : ટ્રેડ એપ્રેન્ટિસ

ઉંમર : 18 થી 35 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

::: ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ :::
  • તારીખ : 25 થી 29 એપ્રિલ 2023
  • સમય : સવારે 09 થી 12 સુધી
  • સ્થળ : અપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, અપોલો ટાયર્સ લિમિટેડ, ગામ-લીમડા, તા.વાઘોડિયા, જી.વડોદરા.